GST પોર્ટલ ખોરંભે પડ્યુ
Reading Time: < 1 minute
તા.06.05.2022
આજરોજ બપોર થી જીએસટી ની વેબસાઈટ પર વેપારીના લોગીન અને પાસવર્ડ એન્ટર કરતા આપના id and password જુના થયેલ છે જે હવે નહીં ચાલે તેવા મેસેજ આવે છે વધુમાં નવા પાસવર્ડ પણ બદલી નથી શકાતા જેના કારણે વેપારી આલમ અને ટેક્ષ વ્યવસાયી અસમંજસ ની પરિસ્થિતિ અનુભવેલ છે…
જીએસટી હેલ્પલાઇન નો સંપર્ક કરતા ટેક્નિકલ ઇસ્યુ છે અમારા ટેકનીશીયનો પ્રોબ્લેમ ને થોડાક કલાકમાં સોલ્વ કરી દેશે તેવી હૈયાધારણા આપવામાં આવી રહી છે…અમિત સોની, ટેક્સ ટુડે પ્રતિનિધિ, નડિયાદ