શન શાઇન પ્લે ગ્રુપ દ્વારા એન્યુલ ડે ની ઉજવણી

Spread the love
Reading Time: < 1 minute

તા: 07.01.2019, ઉના: શન શાઇન પ્લે હાઉસ ઉના દ્વારા એન્યુલ ડે ની ઉજવણી તા. 06 જાન્યુવારી ના રોજ કૈલાસ ગાર્ડન હોટેલ ખાતે કરવામાં આવી હતી. નાના બાળકો દ્વારા ઉત્કૃષ્ટ ડાન્સ તથા દિલ ને સ્પર્શતા નાટક દ્વારા કવરવામાં આવેલ હતી. પ્રોગ્રામ નું સંચાલન અક્ષીતા કિડેચા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામને સફળ બનાવવા કલ્પેશભાઈ-મમતા સિદ્ધપુરા, ભક્તિ શાહ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. કિરણ પોપટ પ્રેસ રિપોર્ટર ટેક્સ ટુડે

error: Content is protected !!