ગુજરાત સ્ટેટ જી.એસ.ટી કમિશ્નર શ્રી પી.ડી વાઘેલા ભાવનગર ની મુલાકાતે.

Spread the love
Reading Time: < 1 minute

તા. 07.07.2019: સ્ટેટ જીએસટી કમિસ્નર શ્રી વાઘેલા સાહેબ તા. 06 જુલાઈ 2019 ના રોજ ભાવનગર ની મુલાકાતે આવેલ. સ્ટેટ જોઈન્ટ કમિશ્નર ની ઓફિસમાં ભાવનગર સેલ્સ ટેક્ષ બાર એશો તેઓને મળવા ગયું હતું. શ્રી પી.ડી. વાઘેલાસાહેબ ને હાલમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ, જીએસટી ૩-બી રીટર્ન અને તેની સાથે જીએસટીઆર ૨-એ રીટર્ન સરખાવતા જે શોર્ટ ફોલ આવે છે તે અંગે નોટીસો પાઠવવામાં આવે છે જે અંગે રજૂઆત કરવામાં આવેલ હતી. આ ઉપરાંત ક્મોઝીસન ના રીટર્ન નું પીએમટી ૦૮ રીટર્ન જીએસટી પોર્ટલ ઉપર હજુ સુધી મુકાયેલ નથી તે બાબતનું ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું. અજય મહેતા, ટેક્સ ટુડે, ભાવનગર

You may have missed

error: Content is protected !!