FCRA સંસ્થાઓના નોધણી પ્રમાણપત્રોની પેન્ડિંગ રિન્યુઅલ અરજીની તારીખમાં વધારો ….
FCRA સંસ્થાઓના નોધણી પ્રમાણપત્રોની પેન્ડિંગ રિન્યુઅલ અરજીની તારીખમાં વધારો કરીને તા ૩૦/૦૯/૨૦૨૨ કરવામાં આવી..
તા. 24.06.2022: FCRA સંસ્થાના નોધણી પ્રમાણપત્ર રિન્યૂ ની કરવાની છેલ્લી તા ૩૦/૦૬/૨૦૨૨ હતી જે સંસ્થાની અરજી પેન્ડિંગ છે તેમના માટે વધારો કરીને હવે થી તા ૩૦/૦૯/૨૦૨૨ કરવામા આવી છે જે મોટી રાહત આપી છે.
વધુમાં જે FCRA સંસ્થાઓની માન્યતા જેમની ૫ વર્ષની માન્યતા અવધિ તા ૦૧/૦૭/૨૦૨૨ થી ૩૦/૦૯/૨૦૨૨ દરમ્યાન સમાપ્ત થઈ રહી છે અને જેમને ૫ વર્ષ ની માન્યતા અવધિની સમાપ્તિ પહેલા નવીનીકરણ માટે અરજી કરી છે/ અરજી કરી છે તેના માટે પણ તા ૩૦/૦૯/૨૦૨૨ સુધી લંબાવવામાં આવશે . નવીકરણ અરજી જે વહેલું હોય ..
તેથી તમામ FCRA રજિસ્ટર્ડ સંસ્થાઓ એ નોધ લેવાની સલાહ આપવામાં આવે છે કે નોધણી ના પ્રમાણપત્ર નવીનીકરણ માટે ની અરજીનો ઇનકાર કરવાના કિસ્સામાં , પ્રમાણપત્ર ની માન્યતા નવીનીકરણની અરજી નકારવાની તારીખે સમાપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવશે અને સંસ્થા વિદેશી ભંડોળ મેળવવા અથવા વિદેશી ભંડોળ ઉપયોગ કરવા માટે પાત્ર નથી
Amit Soni ( Tax Advocate )