ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશનના નવા હોદ્દેદારો નિમાયા

0
Spread the love
Reading Time: < 1 minute

(ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશનના વર્ષ 2025 26 ના હોદેદારો અને કારોબારી સભ્યોની નિમણૂંક 71 મી વાર્ષિક સાધારણ સભામાં કરવામાં આવેલ છે. 2025 26 ના પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ કરકર, ઉપપ્રમુખ તરીકે રાજીવભાઈ શાહ, ઉપ પ્રમુખ આઉટસ્ટેશન તરીકે જેતપુરના લલિતભાઈ ગણાત્રા, સેક્રેટરી તરીકે પંકજભાઈ શાહ જ્યારે સેક્રેટરી આઉટ સ્ટેશન તરીકે જુનાગઢના રાજનીકાંતભાઈ કાલરિયાની થઈ નિમણૂંક)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!