ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ઘ્વારા સ્ટડી મિટિંગ યોજાઈ

0
Spread the love
Reading Time: < 1 minute

તા. ૦૯.૧૦.૨૦૨૬:  ટેક્ષ. એડવોકેટ એસોસિએશન ગુજરાત, અમદાવાદ ઘ્વારા AMA, અમદાવાદ ખાતે તારીખ ૦૮ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ  ત્રીજી સ્ટડી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંતર રાષ્ટ્રીય કરવેરા નિષ્ણાંત જીગર પટેલે બિન ભારતીય નાગરિક માટે ટેક્ષ પ્લાનિંગ અને ફોરેન ડિસ્કલોઝર સ્કીમ 2026 અંગે ઉમદા વિસ્તૃત વક્તવ્ય આપ્યુ,. જીએસટી કાયદા અંતર્ગત વકતા વારીશ ઈશાની એ અપીલ પ્રોસિજર વિશે વક્તવ્ય આપેલ. આ બંને વક્તા વક્તવ્ય થી ટેક્ષ વ્યવસાયિઓ મંત્રમૃગ્ધ થયા હતા. આ કાર્યક્રમ માં પ્રમુખ દીપ પટેલ, મંત્રી ઉત્સવ પટેલ, સ્ટડી કન્વીનર વારીશ ઈશાની, કારોબારી સભ્યો, સામાન્ય સભ્યો મોટી સંખ્યામાં જોડાઈ કાર્યક્રમ ને સફળ બનાવેલ. અમિત સોની, ટેક્સ ટુડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!