સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ દ્વારા દિવાળી નિમિતે રિટર્નની મુદત વધારવા કરી રજૂઆત

0
Spread the love
Reading Time: < 1 minute

તા. ૦૫.૧૦.૨૦૨૫: સપ્ટેમ્બર માસના તથા જુલાઈ થી સપ્ટેમ્બર ત્રિમાસના જી.એસ.ટી. ૩B ભરવાની છેલ્લી તારીખ દિવાળીના તહેવારોમાં જ પડી રહી છે. દેશભરમાં દિવાળી, દુર્ગાપૂજા જેવા તહેવારોની મહત્વ હોય આ રીટર્નની મુદત વધારવા સ્ટેટ જોઇન્ટ કમિશ્નરશ્રી કાવટકરને મળી એસોસિએશનના પ્રમુખ દિપકભાઈ અમીન, મંત્રી ધર્મેશભાઈ ગાંધી અને સિનિયર સભ્ય મનુભાઈ વાઘેલાએ રજૂઆત કરેલ છે. ભવ્ય પોપટ ટેક્સ ટુડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!