A R Bhatt College Una દ્વારા થનગનાટ 2019 દ્વારા એન્યુલ ડે ની શાનદાર ઉજવણી

Spread the love
Reading Time: < 1 minute

ઉના, ઉના ની પ્રખ્યાત A R Bhatt College દ્વારા પોતાના 10 માં એન્યુલ ડે ની ઉજવણી રંગારંગ કાર્યક્રમ થનગનાટ 2019 દ્વારા કરવામાં આવી હતી.  પ્રખ્યાત “યુ ટ્યુબર” “જિગલી અને ખજૂર” આ કાર્યક્રમ માં ખાસ આકર્ષણ નું કેન્દ્ર હતા. કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા ગીત, સંગીત, ડાન્સ, કવાલી, નાટક જેવા અનેક સુંદર કાર્યક્રમો રાજુ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ માં “એન્કર” તરીકે શિલ્પા ઝાલા તથા મોનીકા પરમારે સેવા આપેલ હતી. બન્ને એ “એન્કર” તરીકે ઉત્કૃસ્ટ દેખાવ ને તમામ દર્શકોએ બિરદાવ્યો હતો. કાર્યેક્રમ ને સફળ બનાવવા કોલેજ ના સ્ટાફ પરિવાર તથા વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવા માં આવી હતી. કોલેજ મેનેજમેન્ટ દ્વારા તમામ મહેમાનો નો પ્રોગ્રામ માં પધારવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

કિરણ પોપટ, ટેક્સ ટુડે રિપોર્ટર

error: Content is protected !!