સામાજિક આગેવાન એડવોકેટ અમિતભાઇ સોનીનું સેવા રત્ન તરીકે સન્માન
Reading Time: < 1 minute
તા. 25.06.2022: નડિયાદના જાણીતા એડવોકેટ અને સામાજિક કાર્યકર અમિતભાઇ સોનીનું નડિયાદ તાલુકા પેન્શનર ફોરમ દ્વારા સેવા રત્ન તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમિતભાઇ લાઇન્સનકલાબ જેવી જાણીતી સામાજિક સંસ્થા સાથે જોડાયેલ છે. તેઓ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિસનર્સ, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ તથા ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન પાર વિવિધ હોદ્દાઓ ધરાવે છે. તેઓ નડિયાદ ટેક્સ પ્રેક્ટિસનર્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેઓ ટેક્સ ટુડે ન્યુઝ પેપરના નડિયાદ ખાતેના પ્રતિનિધિ પણ છે. ટેક્સ ટુડે ટિમ તેમના આ સન્માન બદલ તેઓને શુભેચ્છા પાઠવે છે. ભવ્ય પોપટ ટેક્સ ટુડે