શુ છે જી.એસ.ટી. કાઉન્સિલની આજની મિટિંગના એજન્ડા?? જાણો આ લેખમાં

Reading Time: < 1 minute
જી.એસ.ટી. કાઉન્સિલની 43મી મિટિંગ આજે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાવાની છે. આ મિટિંગની અપડેટ્સ આપને ટેક્સ ટુડે દ્વારા આપવામાં આવશે. હાલ જાણો શુ છે આ મિટિંગમાં ચર્ચાનો એજન્ડા…
એજન્ડા જાણવા નીચે ક્લિક કરો