Harshad Oza

નોટરી તરીકે નિયુક્ત થતાં હર્ષદ ઓઝાને શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા…

(પ્રતિનિધિ દ્વારા) તારીખ :  27-12-2024   નોટરી તરીકે નિયુક્ત થતાં હર્ષદ ઓઝાને શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા... શ્રી ઉત્તર ગુજરાત...

અમીત સોનીની ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાં ટ્રેઝરર પદે નિયુક્તિ કરાઈ…

અમિતભાઈ સોનીની ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાત માં વર્ષ 2025-26 માટે ટ્રેઝરર પદે બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી, આ સમાચારથી માદરે વતન...

નોટરી સી.ઓ.પી બાબતે જે.જે.પટેલ સાથે એચ.વી.ઓઝાની ચર્ચા-વિચારણા…

         ગુજરાત નોટરી એસોસિયેશનના પ્રમુખ હર્ષદ ઓઝા, મહેસાણાની વકીલોની માતૃ સંસ્થા એવી ધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના...

પાલનપુર ખાતે, દિપાવલી સ્નેહ મિલન સમારોહ યોજાયો…

(પ્રતિનિધિ દ્રારા) તારીખ ૧૩/૧૧/૨૦૨૪ બુઘવાર        આજ તારીખ ૧૩/૧૧/૨૦૨૪ને બુઘવારના રોજ ધી બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ ટેક્ષ પ્રેક્ટિસનર એસોસિયેશન, પાલનપુર...

નવ નિયુક્ત નોટરીશ્રીની ઓનલાઇન કાર્યવાહીને લઈને વકીલો વ્યસ્ત અને ત્રસ્ત…

પ્રતિનિધિ દ્વારા તા.૧૫-૦૯-૨૦૨૪ ગુજરાત રાજ્યના નવ નિયુક્ત નોટરીશ્રી પાસેથી અગાઉ હાર્ડ કોપીમાં તમામ ડોક્યુમેન્ટ દિલ્હી હેડ ઓફિસે મંગાવ્યા હતા અને...

પાલનપુર ખાતે “એનાલીસીસ યુનિયન બજેટ २०२४”નો એક દિવસીય સેમીનાર યોજાયો

તારીખ ૦૮/૦૮/૨૦૨૪ ગુરૂવાર (પ્રતિનિધિ દ્વારા)         કવિઓ અને સાહિત્યકારઓની કલા નગરી પાલનપુરમાં જ્ઞાનની તૃષાને તૃપ્ત કરવાં પધારતાં માં શારદાના ઉપાસક...

નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેક્ટીશ્નર્સ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા પાલનપુર ખાતે યોજાઇ

તારીખ ૦૮/૦૮/૨૦૨૪ ગુરૂવાર (પ્રતિનિધિ દ્વારા)         આજ રોજ તારીખ ૦૮/૦૮/૨૦૨૪ને ગુરૂવારના આજરોજ નંદીની રેસ્ટોરેન્ટ એન્ડ બેન્કવેટ, ડી-માર્ટ પાસે, ગઠામણ ચોકડી,...

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી…

  પ્રતિનિધિ દ્વારા, તારીખ ૨૭-૦૭-૨૦૨૪   આજ રોજ તારીખ ૨૭-૦૭-૨૦૨૪ને શનિવારના રોજ ગુજરાત હાઇકોર્ટના ખાતે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા...

વકીલ મૃત્યુ સહાય અને વકીલ માંદગી સહાયમાં વધારો કરાયો…

પ્રતિનિધિ દ્વારા તા.30-03-2024 શનિવાર વકીલ મૃત્યુ સહાય અને વકીલ માંદગી સહાયમાં વધારો કરાયો... આજરોજ વકીલોની માતૃ સંસ્થા એવી બાર કાઉન્સીલ...

TGSTBA દ્વારા મુક કોર્ટનું આયોજન કરવામાં આવ્યું

પ્રતિનિધિ દ્વારા તા.29-03-24 આજ રોજ તારીખ ૨૯-૦૩-૨૪ને શુક્રવારના (ગુડ ફ્રાઈ ડે)ના રોજ ધી ગુજરાત સેલ્સ ટેક્ષ બાર એસોસિયેશન દ્વારા 2023-24ના...

ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ તો કરી શકશો, પરતું કેટલો લાગશે ચાર્જ ?

પ્રતિનિધિ દ્વારા, ૫મી જાન્યુઆરી ૨૦૨૪        આજરોજ તારીખ ૫મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજથી જીએસટી પોર્ટલ પર જીએસટી પેમેન્ટ કરતા સમયે હવે...

કેન્દ્રિય જી.એસ.ટી ભવન મહેસાણા ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

પ્રતિનિધિ દ્રારા, ઉત્તર ગુજરાત આજ રોજ તારીખ ૦૫/૦૮/૨૦૨૨ને શુક્રવારના રોજ ૧૧:૩૦ કલાકે કેન્દ્રિય જી.એસ.ટી ભવન, બીજો માળ, સરદાર પટેલ વેપાર...

ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્ટિશ્નર્સ એસોસિએશનમાં એડવોકેટ અમિત સોનીની વરણી

( પ્રતિનિધિ દ્વારા ) નોર્થ ગુજરાત તારીખ ૧૪-૦૩-૨૦૨૨ ભારત ની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્ટિશ્નર્સ એસોસિએશન, મુંબઈ...

“મહેસાણા સેલટેક્સ બાર એસોસિયેશન” દ્વારા ગેટ ટુ ગેધર કાર્યક્રમનું ઉમદા આયોજન કરવામાં આવ્યું.

  પ્રતિનિધિ દ્વારા, મહેસાણા (ઉ.ગુ.)                                                                તારીખ : ૨૪/૧૧/૨૦૨૧         તારીખ ૨૪/૧૧/૨૦૨૧ને બુધવારના રોજ સંધ્યાકાળે ૫.૩૦ કલાકે...

નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેકટીશનર એસોસિએશનની એસોસિએશનની એન્યુઅલ જનરલ મીટીંગ (A G M) ઓનલાઈન યોજાઇ

પ્રતિનિધિ દ્વારા,              નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેકટીશનર એસોસિએશનની એસોસિએશનની એન્યુઅલ જનરલ મીટીંગ (A G M)  ઓનલાઈન મળી જેમાં વર્ષ...

error: Content is protected !!