Bhavya Popat

Bhavya Popat is a practising Tax Advocate at Una and Diu. He is an editor of a Gujarati Monthly News Paper, Tax Today.

જી.એસ.ટી. પ્રેકટીશનર ની હવે પછી ની પરીક્ષા 14 જૂન ના રોજ: NACIN

તા: 16.05.2019,ઉના : નેશનલ એકેડમી ઓફ કસ્ટમ્સ, ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ નાર્કોટિક્સ (NACIN) દ્વારા જી.એસ.ટી. પ્રેકટીશનર માટે ની હવે પછી ની...

ધી ગુજરાત 0215111ટેક્સ બાર એશો. ની 65 મી વાર્ષિક સાધારણ સભા અમદાવાદ ખાતે યોજાઇ: નવા પ્રમુખ તરીકે ઉર્વીશ પટેલ

અમદાવાદ, તા: 14 મે 2019, એડવોકેટ, CA,  જી.એસ.ટી. પ્રેકટીશનરો ના ગુજરાત ના સૌથી મોટા એશોશીએશન એવા ધી ગુજરાત સેલ્સ ટેક્સ...

શું જી.એસ.ટી.આર. 2 & 3 ની જેમ જી.એસ.ટી.આર. 9 પણ પ્રથમ વર્ષ માટે મુલત્વી ના રાખવું જોઈએ???

વાર્ષિક રિટર્ન બની રહ્યા છે “લોઢાં ના ચણા”....શું આ છે સરળ જી,.એસ.ટી. કાયદો?? ઉના તા: 09.05.2019: ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ...

કમ્પોઝીશન ની પરવાનગી ધરાવતા ડિલરનો નંબર રદ થાય ત્યારે સ્ટોકમાં રહેલ માલ સબંધે જી.એસ.ટી. ની રકમ ભરવાની થાય???

By કિર્તિભાઈ શાહ, એડવોકેટ, ભુજ (નિવૃત વેટ અધિકારી)                રજિસ્ટર્ડ પર્સન નો નોંધણી નંબર રદ કરવાની...

ઇન્કમ ટેક્સ ના (I & CI) દ્વારા S.F.T. (સ્પેસીફાઇડ ફાઇનાન્સિયલ ટ્રાન્સએક્શન) વિશે યોજાયો સેમિનાર

ઉના તા: 01.05.2019: ઇન્કમ ટેક્સ ખાતા ની ઇન્ટેલિજન્સ એન્ડ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા આવક વેરા કાયદા હેઠળ નિયત નાણાકીય વ્યવહાર...

ઇન્કમ ટેક્સ વેબ સાઇટ ને પણ લાગ્યો જી.એસ.ટી. નો ચેપ??? સર્ક્યુલર કહે માત્ર દર્શાવો આધાર પણ વેબસાઇટ આધાર લિન્ક વગર નથી ભરવા દેતી રિટર્ન!!!

તા:1.5.2019: ઉના: આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિન્ક કરવા અંગે ના સુપ્રીમ કોર્ટ ના ચુકાદા ને ધ્યાને લઈ ઇન્કમ...

માર્ચ 2019 ના 3B ની મુદત માં 3 દિવસ નો વધારો!!! ખરું કારણ પોર્ટલ પણ નોટિફિકેશન માં કારણ આવશે જાહેર હિત!!!

તા: 20/04/2019 માર્ચ મહિના ના જી.એસ.ટી. 3B ની તારીખ 20 એપ્રિલ થી વધારી ને 23 એપ્રિલ કરી આપવા અંગે ની...

G.S.T. પોર્ટલ પર “શિડ્યુલડ ડાઉન ટાઈમ”!!! શું રિટર્ન ભરવાના છેલ્લે દિવસે આ ડાઉન ટાઈમ “શિડ્યુલ” કરવો જોઈએ????

20.04.2019: ઉના: માર્ચ 2019 ના GSTR 3B ભરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે. 2017-18 ની કોઈ ક્રેડિટ લેવાની રહી ગઈ...

નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ ની જુંબેશ ને મહત્વપૂર્ણ સફળતા

ઉના, તા: 17.04.2019 સમગ્ર ભારત માં ફેલાયેલ નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશલન્સ દ્વારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી ધરમ વીરા...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર   તારીખ: 15 એપ્રિલ 2019...

ગીર સોમનાથ ટેક્સ બાર એશો. તથા ટેક્સ ટુડે દ્વારા વાર્ષિક રિટર્ન પર યોજાયું ગ્રૂપ ડિશકશન

ઉના, તા: 14.04.2019: ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે ગીર સોમનાથ ટેક્સ બાર એશો. દ્વારા ટેક્સ ટુડે ના સહયોગ થી જી.એસ.ટી....

નાણાકીય વર્ષ 2017 18 ના જી.એસ.ટી. અંગે ના ફેરફાર કરવા માટે ની છેલ્લી તક-ત્યાર બાદ નહી થઈ શકે કોઈ ફેરફાર

ઉના, તા 12 એપ્રિલ 2019: 01 જુલાઈ 2017 થી લાગુ થયેલ જી.એસ.ટી. કાયદા માં નાણાકીય વર્ષ 2017 18 ના કોઈ...

error: Content is protected !!
18108