Bhavya Popat

Bhavya Popat is a practising Tax Advocate at Una and Diu. He is an editor of a Gujarati Monthly News Paper, Tax Today.

CA એશોશીએશન દ્વારા GSTR 9 તથા 9 C ભરવામાં પડતી મુશ્કેલીઓ ને લઈ ને ગુજરાત રાજ્ય ના જી.એસ.ટી. ના મુખ્ય કમિશ્નર ને કરી રજૂઆત:

ઉના, તા: 01.06.2019: CA એશોશીએશન અમદાવાદ દ્વારા કરદાતાઓ ને GST માં પડી રહેલી મુશ્કેલીઓ બાબતે ચીફ કમિશ્નર ઓફ જી.એસ.ટી. ગુજરાત...

ટેક્સ એડવોકેટ એશોશીએશન ગુજરાત ના નવા પ્રમુખ તરીકે એડવોકેટ મનીષ જોષી, ઉપ પ્રમુખ તરીકે સુનિલ કેશવાણી: ટેક્સ ટુડે તરફથી નવી ટીમ ને અભિનંદન:

ગુજરાત ના માત્ર ટેક્સ એડવોકેટ સભ્યો હોય તેવા એકમાત્ર એશોશીએશન એવા ટેક્સ એડવોકેટ એશો. ગુજરાત ની વર્ષ 2019 20 ની...

“ડીમોલિશન” કરેલી મિલકત ઉપર કેપિટલ ગેઇન કેવી રીતે ગણવો?

By પ્રશાંત દેશાવલ, એડવોકેટ આજે આપણે વાત કરીશું કે “ડિમોલિશ્ડ” કરેલી મિલકત ઉપર કેપિટલ ટેક્ષ કેવી રીતે ગણવો? કેપિટલ ઇનકમ...

જો આપ જી.એસ.ટી. પ્રેકટીશ્નર છો અને નવો નોંધણી દાખલા લેવા સમયે જો મોબાઈલ નંબર કે e mail ID તમારો દર્શાવો છો તો થઈ જાવ સાવધાન!!! તમે બોગસ બિલિંગ માં ભાગીદાર ગણાઈ શકો છો!!

તા: 29.05.2019, ઉના: જી.એસ.ટી. (રાજ્ય) એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા એક અખબારી યાદી બહાર પાડવામાં આવેલ છે. આ અખબારી યાદી માં ઉલ્લેખ...

ગ્રાહકો માટે RTGS (રિયલ ટાઈમ ગ્રોસ સેટેલ્મેંટ) ટ્રાન્સફર માટે નો સમય વધારવામાં આવ્યો: હવે સાંજે 6 વાગ્યા સુધી થઈ શકશે RTGS: RBI

ઉના, તા: 29.05.2019: ભારતીય બેંકિંગ વ્યવસ્થા માં ટૂંકા ગાળા માં RTGS એ આર્થિક લેવડ દેવડ માં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો...

શું છે તફાવત, NIL રેટેડ તથા એક્સેમ્પ્ટ માલ તથા સેવા સપ્લાય વચ્ચે? શું ઈન્પુટ ક્રેડિટ માત્ર એક્સેમ્પ્ટ માલ તથા સેવા માં જ રિવર્સ કરવાની થાય??

By Bhavya Popat, Editor, Tax Today. ઉના, તા: 28.05.2019: જી.એસ.ટી. કાયદા હેઠળ નીચેના બે શબ્દો નો ઉપયોગ ઘણીવાર એક બીજા...

ઇનકમ ટેક્ષ ના કાયદા હેઠળ ફોર્મ-15H સ્વીકારવાની લીમીટ કલમ 87A ના રીબેટ બાદ ગણવાની રહેશે.

By પ્રશાંત દેશાવલ, અડવોકેટ                 ઇનકમ ટેક્ષ એક્ટ ના સેક્શન 87A માં સુધારા પછી AY ૨૦૨૦-૨૧ એટ્લે કે FY ૨૦૧૯-૨૦...

શું ટોલ પ્લાઝા ઉપર 3 મિનિટ થી વધુ સમય ટોલ નાકા ઉપર રાહ જોવી પડે તો માફ થઈ જાય ટોલ??? ના, વાંચો આ અંગે ની વિગતો એક R.T.I. માં થયેલ ખુલાસા ઉપર થી….

ઉના, તા: 27.05.2019: ટેક્સ ટુડે ના જેતપુર ખાતેના પત્રકાર તથા એડવોકેટ લલિત ગણાત્રા દ્વારા નેશનલ હાઇ વે ઔથોરિટી ઓફ ઈન્ડિયા...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર   તારીખ: 27 મે  2019...

ઇ વે બિલ તથા માલ વહન અંગે થતાં ટેક્સ તથા દંડ ના આદેશ માટે અપીલ કરવી ક્યાં?? આવી રહ્યો છે ખુલાસો!!

By: ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે તા: 25.05.2019: ઉના, જી.એસ.ટી. કાયદા ની અમલવારી ને બે વર્ષ થવા આવશે. આ બે...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) :ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ...

જી.એસ.ટી. પ્રેકટીશનર ની હવે પછી ની પરીક્ષા 14 જૂન ના રોજ: NACIN

તા: 16.05.2019,ઉના : નેશનલ એકેડમી ઓફ કસ્ટમ્સ, ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ નાર્કોટિક્સ (NACIN) દ્વારા જી.એસ.ટી. પ્રેકટીશનર માટે ની હવે પછી ની...

ધી ગુજરાત 0215111ટેક્સ બાર એશો. ની 65 મી વાર્ષિક સાધારણ સભા અમદાવાદ ખાતે યોજાઇ: નવા પ્રમુખ તરીકે ઉર્વીશ પટેલ

અમદાવાદ, તા: 14 મે 2019, એડવોકેટ, CA,  જી.એસ.ટી. પ્રેકટીશનરો ના ગુજરાત ના સૌથી મોટા એશોશીએશન એવા ધી ગુજરાત સેલ્સ ટેક્સ...

શું જી.એસ.ટી.આર. 2 & 3 ની જેમ જી.એસ.ટી.આર. 9 પણ પ્રથમ વર્ષ માટે મુલત્વી ના રાખવું જોઈએ???

વાર્ષિક રિટર્ન બની રહ્યા છે “લોઢાં ના ચણા”....શું આ છે સરળ જી,.એસ.ટી. કાયદો?? ઉના તા: 09.05.2019: ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ...

કમ્પોઝીશન ની પરવાનગી ધરાવતા ડિલરનો નંબર રદ થાય ત્યારે સ્ટોકમાં રહેલ માલ સબંધે જી.એસ.ટી. ની રકમ ભરવાની થાય???

By કિર્તિભાઈ શાહ, એડવોકેટ, ભુજ (નિવૃત વેટ અધિકારી)                રજિસ્ટર્ડ પર્સન નો નોંધણી નંબર રદ કરવાની...

error: Content is protected !!