ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન-ટેક્સ એડવોકેટ એસોસીએશન ગુજરાત તથા HDFC બેન્કના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

[ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન (GSTBA) તથા ટેક્સ એડવોકેટ એસોસીએશન ગુજરાત (TAAG) તથા HDFC બેન્ક લી ના સંયુક્ત ઉપક્રમે તા. 07.12.2023 ના રોજ ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો. હૉલ ખાતે બ્લડ ડોનેશનનું આયોજન થયું હતું.]

error: Content is protected !!