“હાઇ પિચ” એસેસમેન્ટમાં પ્રથમ અપીલ સુધી ડિમાન્ડ માં સ્ટે આપો: ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર્સ, વેસ્ટ ઝોન-ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ.
તા. 22.01.2020: નોટબંધી દરમ્યાન મોટી રોકડ રકમ જમા કરાવનાર કરદાતાઓના કેસોની “સ્કૃટીની” (ચકાસણી) હાલ પુર્ણ થઈ છે. આ પૈકી ઘણા...