DSC પબ્લિક સ્કૂલ ખાતે ઉના તાલુકા ની પ્રાથમિક શાળાઓ ની ક્રિકેટ ટુર્નામેન્ટ DSC પ્રાઇમરી લીગ (DPL) નો પ્રારંભ

Spread the love
Reading Time: < 1 minute

ઉના તા. 02.01.19: DSC પબ્લિક સ્કૂલ દ્વારા દર વર્ષ ની જેમ DSC પ્રાઇમરી લીગ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન ગઈકાલે કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ઉના તાલુકા ની 10 ટીમો એ ભાગ લીધો છે. ટુર્નામેન્ટ 1 જાન્યુવારી થી 9 જાન્યુવારી સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે ઉના તાલુકા ની પ્રાઇમરી સ્કૂલ માટે ની ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન દર વર્ષે DSC પબ્લિક સ્કૂલ દ્વારા કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!