ઇન્કમ ટેક્સ હેઠળ ઓડિટની મુદતમાં 7 ઓક્ટોબર સુધી વધારો: CBDT

Spread the love
Reading Time: < 1 minute

તા. 30.09.2022 ઇન્કમ ટેક્સ હેઠળ ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી. આ મુદતમાં વધારો કરી 07 ઓક્ટોબર કરી આપવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વેબસાઇટમાં કામ કરવામાં કરદાતાઓએ સાંજથી તકલીફ અનુભવી હતી. વેબસાઇટની તકલીફોને કારણે આ મુદતમાં વધારો જાહેર કરવામાં આવી છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ

error: Content is protected !!