રામદેવીસીર ઇન્જેક્શનની એકસપોર્ટ બંધ કરતું જાહેનામું બહાર પાડતી સરકાર

Spread the love
Reading Time: < 1 minute

તા. 11.04.2021: DGFT એટલેકે ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આજે જાહેરનામું બહાર પાડી રામદેસીવીર ઇન્જેક્શનના એક્સપોર્ટની મનાઈ ફરમાવવામાં આવી છે. ઇન્જેક્શન ઉપરાંત તેના એક્ટિવ ફાર્મા ઇન્ડિગ્રન્ટના (API) એક્સપોર્ટ ઉપર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.આ ઇન્જેક્શનની અછત દેશમાં વર્તાઈ રહી છે. આ અછતના કારણે અનેક કોરોનાનાં દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. સરકાર દ્વારા કરવામાં આવેલ આ નિર્ણયને કારણે ઇન્જેક્શનની અછત દૂર થશે અને તેના કલાબજાર બંધ થશે તેવી આશા લોકો સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!
18108