GSTR 3B ભરવામાં આવી રહેલ ટેક્નિકલ મુશ્કેલી!!

Spread the love
Reading Time: < 1 minute

તા: 04 ફેબ્રુવારી 2019, ઉના: GST ની વેબસાઇટ વિશે છેલ્લે દિવસે ટેક્નિલ પ્રોબ્લેમ અંગે ની ફરિયાદો અવારનવાર ઉઠતી હોઈ છે. પણ આજે કોઈ પણ ફોર્મ ની છેલ્લી તારીખ ના હોવા છતાં સાઈટ બંધ હોવાના અહેવાલ મળી રહ્યા છે. વેબસાઈટ માં લોગીન થવા માં મુશ્કેલી પડી રહી તેમજ રિટર્ન ભરવા જતા સર્વર એરર ના મેસેજ આવી રહ્યા છે. આશા રાખીએ કે ટેક્નિકલ ખામી ત્વરિત દૂર કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!