ITC રીવર્સલના ઓપનીંગ બેલેન્સ ને રીપોર્ટ કરવાની તારીખ માં થયેલ ફેરફાર ની સરળ ભાષામાં સમજુતી

Spread the love
Reading Time: < 1 minute

By Prashant Makwana, Advocate

તારીખ : 07/01/2024

  • GST અંતરગત 30/08/2023 ના રોજ ELECTRONIC CREDIT REVERSAL AND RE-CLAIM STATEMENT જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ તારીખ 31/07/2023 સુધી માં જે ITC આપણે રીવર્સ કરી છે. તે પૈકી જેટલી ITC આપણે RE-CLAIM કરવાની બાકી હોય તે ITC ને 30/11/2023 સુધીમાં GST પોર્ટલ પર ઓપેનીંગ બેલેન્સ તરીકે રીપોર્ટ કરવાની હતી.
  • ટેક્ષ પેયર ની સુવિધા વધારવા માટે અને કોઈ ને આ રીવર્સ કરેલ ITC જે ઓપેનીંગ બેલેન્સ માં રીપોર્ટ કરવાની બાકી રહી ગય હોય તો તેના માટે તે તારીખ 30/11/2023 થી વધારી 31/01/2024 કરવામાં આવી છે.
  • જે ITC આપણે ઓપેનીંગ બેલેન્સ તરીકે રીપોર્ટ કરી છે, તેમાં કોઈ કલેરીકલ ભૂલ રહી ગય હોય તો તેમાં સુધારો કરવાની છેલ્લી તારીખ 31/12/2023 હતી તે તારીખ વધારી ને 29/02/2024 કરવામાં આવી છે.
  • જે ITC આપણે ઓપેનીંગ બેલેન્સ તરીકે રીપોર્ટ કરી છે તેમાં 3 વખત સુધારો કરી શકાશે.

 

error: Content is protected !!