ઇન્કમટેક્ષ ની કલમ ૪૩બી(એચ) માં વર્ષ ૧-૪-૨૦૨૪ થી આવેલ સૂચિત સુધારા

Spread the love
Reading Time: 6 minutes

 

 

 

 

 

 

By RUPESH R. SHAH

ઇન્કમટેક્ષ ની કલમ ૪૩બી(એચ) માં વર્ષ ૧-૪-૨૦૨૪ થી આવેલ સૂચિત સુધારા

વર્ષ ૨૦૨૩૪ એટલે કે ૧૨૦૨૩થી ૩૧૦૩૨૦૨૪ ના પુરા થતા વર્ષ માં જે વેપારીઓ MSME એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ધરાવે છે તેમની પાસેથી જો આપે ખરીદી કરેલ હોય અથવા સેવા લીધેલ હોય તો ઇન્કમટેક્ષ ની કલમ ૪૩બી(એચ) મુજબ આપે નીચે દર્શાવેલ નિયત તારીખ (૩૧૦૩૨૦૨૪) પહેલા પેમેન્ટ કરી દેવું પડશે અથવા જે કેસો માં ૭ દિવસ કે ૧૫ દિવસ પુરા ના થતા હોય કે ૪૫ દિવસ પુરા ના થતા હોય તો MSME ની કલમ ૧૫ અને કલમ ૨(બી) માં દર્શાવેલ નિયત  તારીખ પહેલા કરવું પડશે જો આપ પેમેન્ટ કરવામાં નિષ્ફળ જશો અને જો ઉપરોક્ત ખરીદી ના બીલો કે સેવા ના બીલોની બાકી રકમ તારીખ ૩૧૦૩૨૦૨૪ ના રોજ balance-sheet (Sundry Creditors) માં બોલતા હશે અને MSME ના કાયદા ની નિયત તારીખ પહેલા પેમેન્ટ કરવામાં નિષ્ફળ ગયા હશો તો ઉપરોક્ત બીલ કે બાકી રકમ નો ખર્ચો વર્ષ ૨૦૨૩૨૪ માં બાદ નહિ મળે અને ચાલુ વર્ષ ની આવક માં ઉમેરાશે અને જેતે દરે ઇન્કમટેક્ષ ભરવો પડશે. વધુમાં બાકી રકમ જે વર્ષ માં ચુકવણી કરેલ હશે તે વર્ષ માં બાદ મળશે. વધુમાં જો નિયત તારીખ પછી પેમેન્ટ કરેલ હશે તો MSME ના કાયદા ની કલમ ૧૬ પ્રમાણે બેંક રેટ ના ૩ ઘણા વ્યાજ ચુકવણી કરવી પડશે જે પેનલ્ટી નો ખર્ચો બાદ નહિ મળે

 

આ જોગવાઈ શું છે તેની વિગતે માહિતી નીચે પ્રમાણે છે કોને લાગુ પડશે
MSME (Micro, Small & Medium Enterprises) કોને કહેવાય  
Micro Unit રોકાણ ૧ કરોડ અને ટર્ણઓવર ૫ કરોડ  લાગુ પડશે
Small Unit રોકાણ ૧૦ કરોડ અને ટર્ણઓવર ૫૦ કરોડ લાગુ પડશે
Medium Unit રોકાણ ૫૦ કરોડ અને ટર્ણઓવર ૨૫૦ કરોડ લાગુ નહિ પડે
Now, with effect from 1st April, 2024 (AY 2024-25)

As per Section 43B Clause (h) of the Income Tax Act and 15, 16, and 2(b) of the MSME Act, Expenditure

related to Purchases / Services taken from Micro and Small Enterprises will only be allowed if the payment is

made within the time limits as per MSME Act

 

વેપારી તરીકે આપણે શું ધ્યાનમાં લેવાનું

વેચાણ કે સેવા આપનાર વેપારી પાસે થી ડિક્લેરેશન MSME/Udyam Registration Certificate માંગવાનું રહેશે તે પ્રમાણે તમારી પાસેથી જે ખરીદી કે સેવાઓ લે છે તેઓને પણ તમારે MSME/Udyam Registration Certificate આપવું પડશે
MSME ના કાયદા ની કલમ ૧૫ અને ૧૬ પ્રમાણે વેચાણ કે સેવા આપનાર વેપારી ના બીલ માં બીલ ની ચુકવણી ની તારીખ દર્શાવેલ હોય ત્યારે

Section 2(b).   Definitions.

In this Act, unless the context otherwise requires, —

(b) “appointed day’ means the day following immediately after the expiry of the period of fifteen days from the day of acceptance or the day of deemed acceptance of any goods or any services by a buyer from a supplier.

Explanation. –For the purposes of this clause, —

(i) “the day of acceptance” means, —

(a) the day of the actual delivery of goods or the rendering of services; or

(b) where any objection is made in writing by the buyer regarding acceptance of goods or services within fifteen days from the day of the delivery of goods or the rendering of services, the day on which such objection is removed by the supplier;

(ii) “the day of deemed acceptance” means, where no objection is made in writing by the buyer regarding acceptance of goods or services within fifteen days from the day of the delivery of goods or the rendering of services, the day of the actual delivery of goods or the rendering of services;

(c) “Board” means the National Board for Micro, Small and Medium Enterprises established under section 3;

(d) “buyer” means whoever buys any goods or receives any services from a supplier for consideration;

(e) “enterprise” means an industrial undertaking or a business concern or any other establishment, by whatever name called, engaged in the manufacture or production of goods, in any manner, pertaining to any industry specified in the First Schedule to the Industries (Development and Regulation) Act, 1951 (55 of 1951) or engaged in providing or rendering of any service or services;

(f) “goods” means every kind of movable property other than actionable claims and money;

(g) “medium enterprise” means an enterprise classified as such under sub-clause (iii) of clause (a) or sub-clause (iii) of clause (b) of sub-section (1) of section 7;

(h) “micro enterprise’ means an enterprise classified as such under sub-clause (i) of clause (a) or sub-clause (i) of clause (b) of sub-section (1) of section 7;

(i) “National Bank” means the National Bank for Agriculture and Rural Development established under section 3 of the National Bank for Agriculture and Rural Development Act, 1981 (51 of 1981);

(j) “notification” means a notification published in the Official Gazette;

(k) “prescribed” means prescribed by rules made under this Act;

(l) “Reserve Bank” means the Reserve Bank of India constituted under section 3 of the Reserve Bank of India Act, 1934 (2 of 1934);

(m) “small enterprise” means an enterprise classified as such under sub-clause (ii) of clause (a) or sub-clause (ii) of clause (b) of sub-section (1) of section 7;

(n) “supplier” means a micro or small enterprise, which has filed a memorandum with the authority referred to in sub-section (1) of section 8, and includes, —

(i) the National Small Industries Corporation, being a company, registered under the Companies Act, 1956 (1 of 1956);

(ii) the Small Industries Development Corporation of a State or a Union territory, by whatever name called, being a company registered under the Companies Act, 1956 (1 of 1956);

(iii) any company, co-operative society, trust or a body, by whatever name called, registered or constituted under any law for the time being in force and engaged in selling goods produced by micro or small enterprises and rendering services which are provided by such enterprises;

(o) “Small Industries Bank” means the Small Industries Development Bank of India established under sub-section (1) of section 3 of the Small Industries Development Bank of India Act, 1989 (39 of 1989);

(p) “State Government”, in relation to a Union territory, means the Administrator thereof appointed under article 239 of the Constitution.

Section 15.   Liability of buyer to make payment

Where any supplier supplies any goods or renders any services to any buyer, the buyer shall make payment therefor on or before the date agreed upon between him and the supplier in writing or, where there is no agreement in this behalf, before the appointed day:

Provided that in no case the period agreed upon between the supplier and the buyer in writing shall exceed forty-five days from the day of acceptance or the day of deemed acceptance.

Section 16.   Date from which and rate at which interest is payable

Where any buyer fails to make payment of the amount to the supplier, as required under section 15, the buyer shall, notwithstanding anything contained in any agreement between the buyer and the supplier or in any law for the time being in force, be liable to pay compound interest with monthly rests to the supplier on that amount from the appointed day or, as the case may be, from the date immediately following the date agreed upon, at three times of the bank rate notified by the Reserve Bank.

બીલ માં ઉલ્લેખ સમય મર્યાદા ચુકવણી માટે ની સમય મર્યાદા
બીલ માં ચુકવણી નો ઉલ્લેખ ૭ દિવસ નો હોય તો ૭ દિવસ માં ચુકવણી કરવાની રહેશે Section 15
બીલ માં ચુકવણી નો ઉલ્લેખ ૬૦ દિવસ નો હોય તો ૪૫ દિવસ માં ચુકવણી કરવાની રહેશેSection 15
બીલ માં ચુકવણી નો કોઈ ઉલ્લેખ ના હોય તો ૧૫ દિવસ માં ચુકવણી કરવાની રહેશેSection 2(b)  
કલમ ૧૫ પ્રમાણે ચુકવણી માં વિલંબ થશે તો કલમ ૧૬ પ્રમાણે બેક રેટ ના ૩ ઘણાં વ્યાજ ચુકવણીની જવાબદારી આવશે Section 16

 

Example-1 / દ્રષ્ટાંત

મેસર્સ “એ” (સપ્લાયર) રૂ.૫૦૦૦૦ નો માલ તારીખ ૨૦-૦૩-૨૦૨૪ ના રોજ મિસ્ટર બી (ખરીદનાર) ને પહોચાડે છે અલગ-અલગ પરિસ્થિતિઓમાં લેખિત કરારમાં ઉલ્લેખિત ચુકવણીની નીચેની તારીખો સાથે.
Time limit in Bill/Invoice Due Date in Bill Aactual date of Payment Financial Year of Deduction
A Within 10 days 30/03/2024 26/03/2024 2023-24
B Within 10 days 30/03/2024 31/03/2024 2023-24
C Within 10 days 30/03/2024 04/04/2024 2024-25*
D Within 20 days 09/04/2024 04/04/2024 2023-24
E Within 20 days 09/04/2024 12/04/2024 2024-25*
F Within 60 days 19/05/2024 15/04/2024 2023-24
G Within 60 days (45 days applicable) 19/05/2024 15/05/2024 2024-25*

 

Example-2 / દ્રષ્ટાંત

મેસર્સ “એ” (સપ્લાયર) રૂ.૫૦૦૦૦ નો માલ તારીખ ૧૫-૦૩-૨૦૨૪ ના રોજ મિસ્ટર બી (ખરીદનાર) ને પહોચાડે છે પરંતુ કોઈ પણ જાત નો કરાર કે બીલ માં ચુકવણીની તારીખ નો ઉલ્લેખ નથી
ઉપરોક્ત કેસ માં ખરીદનારે ૧૫ દિવસ માં બીલ ની ચુકવણી કરવાની રહેશે એટલેકે ૩૦-૦૩-૨૦૨૪ પહેલા પરંતુ જો માલ કે સેવાની સ્વીકૃત ના કરે તો નીચેના દ્રષ્ટાંત પ્રમાણે ખર્ચ બાદ મળે
  Situation Acceptance of Goods/Services Time limit ક્યાં નાણાકીય વર્ષ માં બાદ મળે
1 જો બીમાલ ની ડીલીવરી અને માલ ના પ્રકાર નો સંપૂર્ણ સંતોષ હોય તો 1503-2024 30-03-2024 2023-24
2 જો બી૧૫ દિવસ માં એટલે કે ૨૮૦૩૨૦૨૪ ના રોજ માલ નો સંતોષકારક નથી અને માલ ની ડિલીવરી લેવાની નાં પાડે છે અને તારીખ ૦૫૦૪૨૦૨૪ ના રોજ ફરીવખત  05-04-2024 21-04-2024 2023-24

 

The auditor must report the interest u/s 23 of the MSMED Act in notes to financial statements and also in clause 22 of the tax audit report. Further, this interest is considered as penal interest and therefore not allowable as deduction while computing income in the ITR.

(લેખક અમદાવાદના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ છે)

Rupesh Shah 

Advocate and Income Tax Consultant

B-103, Premium House, B/h. Handloom House, Ashram Road, Ahmedabad-380 009

Phone: (O) 079-40024315 (M) 9879134599

E-mail: rupeshshah64@yahoo.in

error: Content is protected !!