વર્ષ 2017-18 ના જી.એસ.ટી.ના વાર્ષિક રિટર્ન તથા ઓડિટની મુદત વધારવા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. તથા ધ સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એશો. સુરત દ્વારા દ્વારા નાણાંમંત્રીને કરવામાં આવી વિનંતી
તા. 24.01.2020: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. દ્વારા નાણાં મંત્રી ને નાણાકીય વર્ષ 2017 18 ના જી.એસ.ટી. રિટર્ન ની...