આજે યોજાશે જી.એસ.ટી. રિટર્નની નવી “ત્રિમાસિક રિટર્ન-માસિક ટેક્સ”(QRMP) પદ્ધતિ વિષે ગુજરાતીમાં વેબીનાર

Spread the love
Reading Time: < 1 minute

ટેક્સ ટુડે એક્સપર્ટ CA મોનીશ શાહ આપશે માર્ગદર્શન. CA, ટેક્સ એડવોકેટ, ટેક્સ પ્રેકટિશનર ઉપરાંત એકાઉન્ટન્ટ તથા સ્ટાફ માટે પણ થશે ઉપયોગી. 

તા. 08.12.2020: જી.એસ.ટી. રિટર્ન માટે 01 જાન્યુઆરી 2021 થી “ત્રિમાસિક રિટર્ન-માસિક ટેક્સ”પદ્ધતિ લાગુ કરવામાં આવી રહી છે. આ પદ્ધતિનો મૂળ હેતુ તો જી.એસ.ટી. હેઠળ કરદાતાઓનું “કંપલાયન્સ બર્ડન” ઘટાડવાનું છે પરંતુ આ નવી પદ્ધતિ સમજવામાં કરદાતાઓ તો ઠીક કર વ્યવસાયિકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ નવી પદ્ધતિ અંગે ગુજરાતીમાં સરળ ભાષામાં માહિતી આપવા ટેક્સ ટુડે દ્વારા વેબીનારનું આજે 08 ડિસમ્બર 2020 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનાર સાંજે 7 કલાકે “ઝુમ મિટિંગ” નું આયોજન કરવામાં આવ્યું છે.  આ વેબીનારનું YouTube ની Tax Today News Channel https://www.youtube.com/channel/UCJjULyd3OsfFcOteysxihhQ ઉપર લાઈવ દર્શાવવામાં આવશે. આ વેબીનારમાં દર્શકોના પ્રશ્નો LIVE પણ લેવામાં આવશે. આ વેબીનાર CA, ટેક્સ એડવોકેટ, ટેક્સ પ્રેકટિશનર ઉપરાંત એકાઉન્ટન્ટ તથા સ્ટાફ માટે પણ ખાસ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.

આ વેબીનારનીને ઝુમ વડે જોડાવા: https://us02web.zoom.us/j/86491970718?pwd=bW9iZEhpVk04ZnM1MllnVlRDZTRtdz09

સમય: સાંજે 7 કલાકથી

તારીખ: 08.12.2020

error: Content is protected !!