નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેકટીશનર એસોસિએશનની એસોસિએશનની એન્યુઅલ જનરલ મીટીંગ (A G M) ઓનલાઈન યોજાઇ
પ્રતિનિધિ દ્વારા,
નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેકટીશનર એસોસિએશનની એસોસિએશનની એન્યુઅલ જનરલ મીટીંગ (A G M) ઓનલાઈન મળી જેમાં વર્ષ દરમિયાન કરેલ કાર્યોની સમીક્ષા તથા હિસાબોનુ વાંચન કરી સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા તથા જીએસટી ડીપાર્ટમેન્ટ અને જીએસટી પોર્ટલ દ્વારા ટેક્ષ પ્રેક્ટીશનર તથા વેપારીઓને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી જે તે અધિકારીઓ સામે રજુયાત કરવાનુ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યુ. મીટીંગને અંતે ૨૦૨૧/૨૨ તથા ૨૦૨૨/૨૩ના વર્ષ માટેની નીચે મુજબ નવીન હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી.
પ્રમુખ કિરીટકુમાર એન પટેલ
પૂર્વ પ્રમુખ કિરણકુમાર એચ ઠાકર (સિદ્ધપુર)
ઉપપ્રમુખ પિયુષભાઇ એન પોપટ (પાટણ)
મંત્રી ધવલકુમાર એ પટેલ
સહ મંત્રી વિશાલ બી ભાવસાર (કડી)
ટ્રેઝરર રોનકકુમાર આઈ શાહ (મહેસાણા)
કારોબારી સભ્યો :
જીતેન્દ્ર પી આચાર્ય (ડીસા)
દિલીપકુમાર બી ઠક્કર (ડીસા)
સતીશ એન બાનાવાલા(ડીસા)
મુલચંદભાઈ એસ ખત્રી(પાલનપુર)
નયનકુમાર કે રાવલ(પાલનપુર)
બાબુલાલ જે ઓઝા
રમેશભાઈ એસ મોદી (માણસા)
પ્રદીપ એમ પટેલ
જનાર્દન વી મોદી (વિસનગર)
સુરેશભાઈ બી પટેલ (વિજાપુર)
ચંદ્રકાન્ત કે લીમ્બાચીયા (ઊંઝા)
કૌશિકભાઇ એન છાબડા (મહેસાણા)
ભુપેન્દ્રભાઇ આર હરડે (મહેસાણા)
શાંતિલાલ સી ઠક્કર (ડીસા)
જગદીશભાઇ એમ વ્યાસ (ડીસા)
મહેન્દ્રભાઇ એચ સ્વામી
ટેક્ષ રિપોર્ટર હર્ષદકુમાર વી ઓઝા
ઉત્તર ગુજરાત ઝોન, મહેસાણા