કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને આપવામાં આવી દિવાળીની ડબલ ગિફ્ટ: કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર “એકસાઈઝ” ઘટાડાઈ તો રાજ્ય સરકાર દ્વારા “વેટ” માં કરવામાં આવ્યો ઘટાડો
પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલા તોતિંગ ભાવ વધારામાં લોકોને મળશે રાહત તા. 04.11.2021: સમગ્ર દેશમાં ધામધૂમથી દિવાળીના તહવારોની ઉજવણી થઈ રહી છે...