ફરી ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ઓડિટ રિપોર્ટની “સ્કીમાં” માં કરવામાં આવ્યો ફેરફાર!!! ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રોફેશનલ્સ થયા ત્રસ્ત
ઓડિટ ફાઇલ કરવાને માત્ર 9 દિવસની મુદત બાકી હોય, "સ્કીમાં" બદલવાની આ નીતિથી છે ટેક્સ પ્રોફેશનલ્સ ખાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ...