ટેક્ષ એડવોકેટ ગુજરાત દ્વારા સ્ટડી મિટિંગ યોજાઈ
Reading Time: < 1 minute
ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ઘ્વારા ૫મી સ્ટડી મિટિંગ એએમએ અમદાવાદ ખાતે યોજાઈ. જેમાં Ai ટૂલ્સ ટેક્ષ વ્યવસાયિઓને ઉપયોગી નીવડે અંગે યુવા સીએ શ્રીધર શાહે વક્તવ્ય આપેલ. બીજા વક્તાશ્રી એડવોકેટ હાર્દિક મોઢે જીએસટી કાયદા અન્વયે ફર્સ્ટ અપીલ અને ટ્રીબ્યુનલ અંગે ની કાર્યવાહી અંગે વક્તવ્ય આપેલ.
આ મિટિંગ માં પ્રમુખ અનિલ ટીમ્બડીયા, મંત્રી દીપ પરીખ, ટ્રેઝરર અમિત સોની, કારોબારી સભ્યો, પાસ્ટ પ્રેસિડેન્ટશ્રીઓ, ટેક્ષ વ્યવસાયિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. અમિતભાઈ સોની, નડિયાદ


