ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતની એક દીવસીય પીકનીક યોજાઈ

0
Spread the love
Reading Time: < 1 minute

ક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ની પરંપરા અંતર્ગત પાસ્ટ પ્રેસિડેન્ટશ્રીઓ ના સૌજન્ય ઘ્વારા સૌમ્ય લાઈફ સ્પેસ રિસોર્ટ, સાણાંદ ખાતે એક દીવસીય પીકનીક આયોજન થયુ આ કાર્યક્રમ માં પાસ્ટ પ્રેસિડેન્ટશ્રીઓ અને વર્ષ ૨૬-૨૭ ના કારોબારી સભ્યો પરિવારજનો સાથે જોડાયા. પરિવારજનો આ પીકનીક માં વિવિધ રમતો સાથે મુવી વિગેરે નો આહલાદક આનંદ ની મોજ માણી. આ કાર્યક્રમ નુ સંચાલન પાસ્ટ પ્રેસિડેન્ટ શિરીષ વિસનગરી, કે એચ વિધવાની કરેલ અને ૭૦ જેટલા સભ્યો પરિવાર સાથે જોડાયેલ. અમિત સોની, ટેક્સ ટુડે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!