નડિયાદના ટેક્સ ટુડે પ્રતિનિધિ એડવોકેટ અમિત સોનીની ભારત વિકાસ પરિષદ નડિયાદના પ્રમુખ તરીકે વરણી
Reading Time: < 1 minute
તા. 30.04.2022: ચરોતર સાક્ષર ભૂમિના જાણીતા ટેક્ષ એડવોકેટ, ટેક્ષ ટુડેના નડિયાદ ખાતેના રિપોર્ટર અને સામાજીક કાર્યકર શ્રી અમિત સોની ની બીજી વખત સર્વાનુમતે ” ભારત વિકાસ પરિષદ નડીઆદ શાખા ” ના પ્રમુખ પદે વર્ષ ૨૦૨૨-૨૩ વરણી કરવામાં આવી. અમિત સોની ચરોતર ની અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે અને સારા વિચાર લેખક પણ છે ફરીથી અમિત સોનીને ટેક્સ ટુડેની ટિમ વતી અભિનંદન. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે