આજે સમગ્ર રાજયમાં જોઇન્ટ એશોશીએશન એક્શન કમિટી ના નેજા હેઠળ સંસદસભ્યો, ધારાસભ્યો, કલેક્ટર વગેરે ને આપવામાં આવી રહ્યા છે આવેદન: જી.એસ.ટી. કર પ્રણાલી તરીકે સ્વીકાર્ય-જી.એસ.ટી. પોર્ટલ સામે રોષ
તા. 12.02.2020: ગુજરાતના તમામ જિલ્લાઓ માં આજે સંસદસભ્યો, ધારાસભ્યો, કલેક્ટર, CGST તથા SGST ના ઉચ્ચ અધિકારીઓ તથા વેપારી સંગઠનોને કર...