તારીખ 09 ઓક્ટોબર ના રોજ જી.એસ.ટી. હેઠળ ના “પ્રોસીજરલ” નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા: વાંચો આ નોટિફિકેશન અંગે સરળ ભાષા માં સમજૂતી….
જી.એસ.ટી કાયદા હેઠળ તારીખ 09 ઓક્ટોબર ના રોજ “પ્રોસિજરલ” નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ નોટિફિકેશન અંગે ની સંક્ષિપ્ત જાણકારી...