32મી જી.એસ.ટી. કાઉન્સીલ ની બેઠકમાં નાના વેપારીઓને મોટી રાહત મળવાની સંભવાના, ટર્નઓવરની મર્યાદા માં વધારો થઈ શકે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ 75 લાખ ની તરફેણમાં
માનનીય પ્રધાનમંત્રીશ્રી મોદીસાહેબે પહેલી જાન્યુંઆરી ના રોજ આપેલ એક ઈન્ટરવ્યૂમાં જીએસટી સુધારા બાબત ના એક પ્રશ્નના જવાબમાં જીએસટી મા નંબર...