ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ તો કરી શકશો, પરતું કેટલો લાગશે ચાર્જ ?

Spread the love
Reading Time: < 1 minute

પ્રતિનિધિ દ્વારા, ૫મી જાન્યુઆરી ૨૦૨૪

       આજરોજ તારીખ ૫મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજથી જીએસટી પોર્ટલ પર જીએસટી પેમેન્ટ કરતા સમયે હવે તમે ડેબિટ કાર્ડ તેમજ ક્રેડિટ કાર્ડના માધ્યમથી પણ જીએસટી પેમેન્ટ એટલે કે ટેક્સ, વ્યાજ, લેટ ફી ભરી શકો છો આ સુવિધા ભારતના કુલ ૧૦ રાજ્યો/યુટીએસમાં હાલ પૂરતી શરૂ કરવામાં આવી છે જેમાં આસામ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરલા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, અને ઓરિસ્સાનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરતું ટેક્ષ ટુડે આપને માહિતગાર કરવા માગે છે કે કયા મધ્યમથી પેમેન્ટ કરવાથી કેટલો ચાર્જ લાગશે, તો પેમેન્ટ કરતાં અગાઉ આ ચાર્જ પર એક નજર કરી લો…

  • ટેક્ષ~એડવોકેટ હર્ષદ ઓઝા (ઉ.ગુ)
error: Content is protected !!