GST માં પડતી મુશ્કેલીઓ સબબ જુનાગઢ ના સાંસદ ને નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ તથા ટેક્સ એડવાઈસર્સ એશો. જુનાગઢ દ્વારા આવેદન પાઠવા માં આવ્યું:
તા: 17.11.2018: તા. ૧૭-૧૧-૨૦૧૮ ના રોજ ભારતભર માં ફેલાયેલી નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશ્ન્લસ તથા ટેક્સ એડવાઈસર એશો. જુનાગઢ...