ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશનની 70 મી વાર્ષિક સાધારણ સભા અમદાવાદ ખાતે યોજાઇ: શૈલેષભાઈ મકવાણા બન્યા નવા પ્રમુખ
નરેન્દ્રભાઈ કરકરે બન્યા ઉપપ્રમુખ, જગદીશભાઈ વ્યાસ, ડીસા, ઉપપ્રમુખ આઉટસ્ટેશન, આશુતોષ ઠક્કરની સેક્રેટરી, રમેશભાઈ ત્રિવેદી, ભાવનગરની સેક્રેટરી આઉટસ્ટેશન તરીકે થઈ નિમણૂંક...