કરદાતાઓ માટે માઠા સમાચાર: જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ માંગવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ થશે નામંજૂર
આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) ને ગણાવી બંધારણની દ્રષ્ટિએ વૈધ તા. 27.07.2023: જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) હેઠળ...