જી.એસ.ટી. રિટર્ન ની મુદતમાં વધારો કરતાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા, કંપોઝીશન માટેની અરજીની તારીખ માં પણ કરવામાં આવ્યો વધારો: વાંચો આ નોટિફિકેશનોને સરળ ભાષામાં
By Bhavya Popat, Editor Tax Today તા. 04.04.2020: Covid 19 ની મુશ્કેલ પરિસ્થિતીમાં જી.એસ.ટી. ના કરદાતાઓને રિટર્ન ભરવામાં, કંપોઝીશન...