મહેસાણા સેલ્સ ટેક્સ બાર એશો. ની મહત્વ ની મિટિંગ યોજાઈ

Spread the love
Reading Time: < 1 minute

(પ્રતિનિધિ દ્વારા) તારીખ: ૨૭-૧૧-૨૦૧૮: આજરોજ મહેસાણા સેલ્સ ટેક્ષ બાર એસોશિએશન દ્વારા મહેસાણા ખાતે વેપારીઓના જી.એસ.ટીને લગતા પ્રશ્નો બાબતે એક ખાસ મિટિંગનું આયોજન થયેલ હતું. એશો. ના પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહી વેપારીઓને પડતી તકલીફોથી આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઇ મોદી સાહેબને વાકેફ કરવાના આશયથી “પોસ્ટ કાર્ડ અભિયાન” 📮માં આપણું એસોશિએશન કેવી રીતે મદદરૂપ થઈ શકે તે બાબતે સીનીયર એડ્વોકેટ હરડેભાઈ સાહેબ🎓 તેમજ કૌશિકભાઈ સાહેબ🎓 દ્વારા સલાહ-સુચન આપવામાં આવેલ. ત્યાર બાદ “ટેક્ષ ટુડે” ન્યુઝ પેપરમાં 🗞 શ્રી હર્ષદકુમાર વી. ઓઝાની “ટેક્ષ રીપોર્ટર”✍ તરીકે થયેલ નિમણુંક બદલ એસોશિએશન વતી પ્રમુખશ્રી દ્રારા અભિનંદન💐 પાઠવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે આ મીંટીંગમાં મોટી સંખ્યામાં સભ્યોએ🤝 હાજર રહીને સભાને સફળ બનાવેલ.

Reporting By H.V.Oza  -Mehsana  -TAX TODAY NEWS PAPER

 

 

H.V.OZA  : 002

error: Content is protected !!