Month: July 2020

નાણાકીય વર્ષ 2014-15 થી 2018-19 સુધીના “ઈનવેલીડ” ઇન્કમ ટેક્સ રિટર્ન થઈ શકશે “વેલિડેટ”

હવે 30 સપ્ટેમ્બર 2020 સુધી આ રિટર્ન થઈ શકશે "વેલિડેટ" ઇન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઈન ભર્યા પછી તેને "વેલિડેટ" કરવાના રહેતા...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 13th july

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 13th July 2020 Edition :ટેક્સ ટુડે એક્સપર્ટ:...

જી.એસ.ટી. હેઠળની મુદત અંગે તારીખો યાદ રાખવામા મુશ્કેલી પડી રહી છે?? વાંચો આ લેખ અને જાણો અલગ અલગ ફોર્મ માટેની મુદત

જી.એસ.ટી. કાયદા હેઠળ કોરોના મહામારીના પગલે મોટા પ્રમાણમા છૂટછાટ આપવામાં આવેલ છે. આ છૂટછાટ ખરેખર આવકાર્ય છે પરંતુ એક કરદાતા,...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 6th july

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 6th July 2020 Edition :ટેક્સ ટુડે એક્સપર્ટ:...

શું આપ GST હેઠળ ના કોમ્પોઝીશન વેપારી છો?? તો લેટ-ફી(દંડ) ભરવા તૈયાર રહો….!!!!

સરકારશ્રી ના અમુક નિર્ણય સામાન્ય વ્યક્તિની સમજણ શક્તિ બહાર છે!!! તા. ૩૦-૦૬-૨૦૨૦ ના રોજ ઇસ્યુ કરેલ જાહેર નામા ના અનુસંધાને...

AAR 6: શું વ્યાજ આવક એ જી.એસ.ટી. કાયદા હેઠળ નોંધણી મેળવવા ટર્નઓવર નક્કી કરવા બાબતે ધ્યાને લેવાની રહે?

જી.એસ.ટી. A A R (ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલિંગ.) વિથ ટેક્સ ટુડે જી.એસ.ટી. કાયદાની કલમ 97 હેઠળ કરદાતા એડવાન્સ રૂલિંગ માટે...

જી.એસ.ટી. આજે પૂરા કરે છે ત્રણ વર્ષ: વાંચો ટેક્સ ટુડે ગ્રૂપના ટેક્સ એક્સપર્ટસ ના અનુભવો એમના શબ્દોમાં…

જી.એસ.ટી. ના અમલ ને આજે ત્રણ વર્ષ પૂરા થયા છે. ગીર સોમનાથ બાર એશો. ના સહયોગ થી ટેક્સ ટુડે અવાર...

લેઇટ ફી માં કરવામાં આવ્યો ઘટાડો!!!! કરદાતાઑ માટે આવ્યા ખુશીના સમાચાર

ફેબ્રુઆરી થી જુલાઇ સુધીના તમામ રિટર્ન જો મોડા ભરવામાં આવે, પણ જો 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં ભરી આપવામાં આવે તો...

દમણ-દીવ, દાદરા નગર હવેલીમાં ડીઝલ ઉપરના વેટ ના દરો માં કરવામાં આવ્યો વધારો!! 15% થી વધારી વેટ 20% કરવામાં આવ્યો

તા. 01.07.2020: દમણ અને દીવ માટે ડીઝલ ના વેટ ના દરોમાં વધારો કરવામાં આવ્યો છે.  આ ડીઝલ ના વધારેલા દર...

error: Content is protected !!