જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રાજયમાં વર્ષ 2017-18 માટે 30 સપ્ટેમ્બર સુધી આપવામાં આવી રહી છે અધધ 21000 જેટલી નોટિસો!!!
કરદાતાઓમાં ચર્ચતો પ્રશ્ન: શું તમને નોટિસ મળી??? તા. 29.09.2023: રાજ્ય જી.એસ.ટી. દ્વારા નાણાકીય વર્ષ 2017-18 માટે અધધ 21 હજાર જેટલી...