ભાવનગર ખાતે GST સેમિનાર યોજાયો
Reading Time: < 1 minute
તા. 01.12.2018, ભાવનગર: ભાવનગર સેલટેક્સ બાર એસોસિએશન તથા ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન
તથા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ
ના સંયુક્ત ઉપક્રમે ભાવનગર મુકામે હાફ ડે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સેમિનાર માં અમદાવાદ ના જાણીતા એડવોકેટ સમીર સિદ્ધપુરીયા એ ઉપસ્થિથી રહી GSTR ૯ વાર્ષિક રીટર્ન તથા જી એસ ટી ઓડિટ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમ નેે સફળ બનાવવા ત્રણે એશો ના સભ્યો એ જહેમત ઉપાડી હતી.અજય મહેતા, ટેક્સ ટુડે પ્રેસ રિપોર્ટર ભાવનગર