ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્ટિશ્નર્સ એસોસિએશનમાં એડવોકેટ અમિત સોનીની વરણી

Spread the love
Reading Time: < 1 minute

( પ્રતિનિધિ દ્વારા ) નોર્થ ગુજરાત
તારીખ ૧૪-૦૩-૨૦૨૨

ભારત ની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્ટિશ્નર્સ એસોસિએશન, મુંબઈ ( વેસ્ટ ઝોન ) ની વર્ષ ૨૨-૨૩માં ગત વર્ષની સક્રિય અને ઉત્કૃષ્ટ એસોસિએશનની પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેવા બદલ અને ગુજરાતના અન્ય એસોસિએશનમાં વિશેષ યોગદાન આપી રહેલને ફરીથી બીજી વખત સ્પેશિયલ ઇન્વાઇટી મેમ્બર્સ અને નવા પદ માં ચેરમેન ઓફ મેમ્બરશિપ ડેવલપમેન્ટ કમિટીમાં નડીઆદના જાણીતા એડવોકેટ અમિત સોનીની સર્વાનુમતે વરણી કરવામાં આવી. ધન્યવાદ….ટેક્ષ ટુડે ન્યુઝ પેપર પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે

  • ટેક્ષ રિપોર્ટર  હર્ષદકુમાર વી. ઓઝા

 

error: Content is protected !!