ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત, અમદાવાદ વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Spread the love
Reading Time: 2 minutes
નવા પ્રમુખ તરીકે એડવોકેટ દીપ પરિખની સર્વાનુમતે વરણી
તા. 15.06.2026: ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત, અમદાવાદ ખાતે  હોટલ  બોન્હોમઈ ખાતે યીજાઈ  પ્રમુખશ્રી  અનિલભાઈ  ટીમ્બાડીયા  સૌ ને  આવકારેલ,. ખજાનચી  અમિત  સોની  ગત  વર્ષ  હિસાબો  રજુ  કર્યા.  પ્રમુખશ્રી  એ  ગત  વર્ષ ની એક્ટિવિટી  રિપોર્ટ  રજુ કરેલ જે સૌ  સભ્યો એ ઉત્સાહ  થી વધાવેલ.  ઇલેક્શન  સ્કૂટી  નાઇઝર  વારીશ ઈશાનીએ  નવી કમિટી  ની જાહેર કરેલ .  નવી  કમિટી માં પ્રમુખ પદે  દીપ પરીખ,ઉપ પ્રમુખ પિનાકીન પટેલ,મંત્રી ઉત્સવ પટેલ, સહ મંત્રી જૈમિન ઠક્કર, ખજાનચી હિતેશ નિમાવત, કમિટી સભ્યો માં અનિલ પરીખ, પ્રિતેશ ગાંધી, ગૌરાંગ વ્યાસ, કુણાલ શાહ, સુપ્રીમ બુમ, ભૂમિ રાવલ, આઈપીપી અનિલ ટીમ્બડીઆ ની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી.. નવા  વરાયેલ  પ્રમુખશ્રી દીપ  પરીખે  પ્રાસંગિક  ઉદ્દબોધન  કરીને  સૌ ના સાથ સહકાર  થી એકીટીવી  કરવામાં  આવશે તેવી  ખાતરી  આપી. પાસ્ટ પ્રેસિડેન્ટશ્રીઓ  એ  નવી – જૂની  કમિટી  ને  શુભેચ્છાઓ  પાઠવેલ  અને  એસોસિએશન  હજુ પ્રગતિ  ના પંથે  લઇ જવા  હાંકલ  કરી. આ સભામાં સામાન્ય  સભ્યો , પરિવારજનો  ઉપસ્થિત. રહેલ. અમિત સોની, ટેક્સ ટુડે
error: Content is protected !!