સિનિયર એડવોકેટ શ્રી ધીરેશભાઈ શાહ ની જન્મદિનની ઉજવણી

Reading Time: < 1 minute
ઓલ ગુજરાત ફેડરેશન ટેક્ષ કન્સલ્ટન્ટ, અમદાવાદ પરિવાર એ આદરણીય સિનિયર એડવોકેટ શ્રી ધીરેશભાઈ શાwહ ના જન્મદિન ની ઉજવણી પ્રસંગે જન્મદિન ની શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે પ્રમુખ સીએ રવિ શાહ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ વિશ્વેશ શાહ, કારોબારી સભ્યો મા પ્રફુલભાઇ શાહ, રૂપેશભાઈ શાહ, ધ્રુવેન શાહ, શ્રીધર શાહ, આશુતોષ ઠક્કર,આશિષ ટેકવાની,મૌલીક પટેલ, મૌલીન શાહ, જીગ્નેશ શાહ, મૃદાંગ વકીલ,અમિત સોની, અન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ..