જો આપ જી.એસ.ટી. પ્રેકટીશ્નર છો અને નવો નોંધણી દાખલા લેવા સમયે જો મોબાઈલ નંબર કે e mail ID તમારો દર્શાવો છો તો થઈ જાવ સાવધાન!!! તમે બોગસ બિલિંગ માં ભાગીદાર ગણાઈ શકો છો!!
તા: 29.05.2019, ઉના: જી.એસ.ટી. (રાજ્ય) એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા એક અખબારી યાદી બહાર પાડવામાં આવેલ છે. આ અખબારી યાદી માં ઉલ્લેખ...
