ઇન્કમટેક્ષ પોર્ટલ ખોરંભે પડ્યુ

Spread the love
Reading Time: < 1 minute

ta
આજરોજ છેલ્લા બે કલાક થી ઇન્કમટેક્ષ પોર્ટલ પર ઈન્ક્મ ટેક્ષ રિટર્ન ભરવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે બે દિવસ પહેલા પણ ઓટીપી સમસ્યા થયેલ. આમ ટેક્ષ વ્યવસાયિઓ અને વેપારીઆલમ માં નિરાશા છવાઈ ગઈ છે.
હજુ ઇન્કમટેક્ષ ભરવાની શરૂઆત માં જ મુશ્કેલી છે તો હજુ જુલાઈ અંતમાં શુ થશે તેની ચિંતા સતાવી રહી છે ટૂંકમાં કહેવત છે કે ” પ્રારંભે શુરા ” સાબિત થશે..
અમિત સોની

error: Content is protected !!