ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશનએ સ્ટેટ જી.એસ.ટી. ચીફ કમિશ્નરને મળી કરી રજુઆતો

0
Spread the love
Reading Time: < 1 minute

તા. ૨૨.૦૯.૨૦૨૬: ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશનના હોદ્દેદારો અને રીપ્રેસેનટેશન કમિટીના કન્વેનર દ્વારા સ્ટેટ જી.એસ.ટી. ચીફ કમિશ્નર રૂપવંત સિંહ, સ્પેશીયલ કમિશ્નર સૂજીત કુમાર તથા એડીશનલ કમિશ્નર અતુલ મહેતા સાથે વેટ-સી.એસ.ટી. તથા જી.એસ.ટી. ના વિવિધ મુદ્દાઓ ઉપર રજૂઆત કરવામાં આવી હતી. વેટ-સી.એસ.ટી. માટે ખાસ એમનેસ્ટી સ્કીમ સહીતના મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. સ્ટેટ ટેક્સ બાર વતી પ્રમુખ દેવકરણ વઘાસીયા, મંત્રી નિખીલ ગાંધી, ખજાનચી નિશાંત શાહ, ઉપ પ્રમુખ ભવ્ય પોપટ તથા રીપ્રેસનટેશન કમિટીના કન્વેનર પ્રિયમ શાહ ઉપસ્થિત રહ્યા હતા

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!