કોવિડની માર સહન કરી રહેલા વેપારીઓ ઉપર આવી શકે છે વધુ ભારણ!!! મોબાઈલ સ્ક્વોડને આપવામાં આવ્યા મસમોટા “ટાર્ગેટ”
ગતવર્ષ કરતાં અનેક ગણા મોટા ટાર્ગેટ આપેલા હોવાથી અધિકારીઓએ મોબાઈલ ચેકપોસ્ટમાં કરવું પડશે વેપારીઓને વધુ દબાણ!! તા. 05.05.2021: કોરોના મહામારીના...