એડવાન્સ ટેક્સ ઉપરનું વ્યાજ આકારણી કરવામાં આવેલ આવક ઉપર નહીં પણ માત્ર રિટર્ન આવક ઉપર જ લાગુ પડે: મુંબઈ ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ
તા. 28.01.2022: ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT), મુંબઈ બેન્ચે એક તેમની સમક્ષ ઉપસ્થિત એક કેસમાં આદેશ આપતા જણાવ્યું છે કે...