ઇન્કમ ટેક્સ હેઠળ રોજબરોજ ની પ્રેક્ટિસમાં ઉપયોગી ચૂકાદાઓ વિષે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ વિવેક ચાવડાનો વિશેષ લેખ
એડવોકેટ વિવેક ચાવડા ગુજરાત હાઇકોર્ટમાં ટેક્સેશન ક્ષેત્રે પ્રેક્ટિસ કરે છે. તેઓ દ્વારા યુ ટ્યુબ ઉપર The Unreported નામક યુ ટ્યુબ ચેનલ ચલાવે છે. ટેક્સ ટુડે વેબીનારમાં તેઓએ ઇન્કમ ટેક્સ હેઠળ રોજબરોજ ની પ્રેક્ટિસમાં ઉપયોગી ચૂકડાઓ અંગે વક્તવ્ય રજૂ કર્યું હતું. તેઓનો આ વક્તવ્ય ઉપરનું પેપર આ સાથે વાંચકોના ઉપયોગ માટે રજૂ કરવામાં આવી રહ્યું છે. ટેક્સ ટુડે તથા તમામ વાંચકો વતી તેમનો ખૂબ ખૂબ આભાર.
તેઓની ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા બાજુની લિન્ક ક્લિક કરવા વિનંતી: https://www.youtube.com/watch?v=rC_SbsS4b6Q
જો આપે હજુ ટેક્સ ટુડે ન્યૂઝ ચેનલ સબ્સ્ક્રાઈબના કરી હોય તો નીચેની લિન્ક ઉપર ક્લિક કરી ચેનલ સબ્સ્ક્રાઈબ કરવા વિનંતી: https://www.youtube.com/channel/UCJjULyd3OsfFcOteysxihhQ
Important Judgement of Income Tax helpful in day to day practice